|
Date : ૧૦/૦૪/૨૦૧૨
નિમંત્રણ
સ્નેહી ભાઈશ્રી તથા બહેનશ્રી
જય સમાજ સાથે જણાવવાનું કે શ્રી ક. ગુ. ક્ષત્રિય સમાજમાધાપર ઘટક ના સ્નેહમય આમંત્રણ થી શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ના મહાસભા કચ્છ પ્રાદેશિક સમિતિ , કચ્છ પ્રાદેશિક યુવા મહામંડળ અને શ્રી કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ આમ સયુંકત પણે ત્રણે પાંખ ની મીટીંગ ત્રણે પાંખ ના પ્રમુખ ના અધ્યક્ષપદે તા. ૨૯/૦૪/૨૦૧૨, રવિવારના રોજ નિમ્નદર્શિત સ્થળે અને સમયે રાખવા માંઆવેલ છે. જેમાં સમાજ ની પ્રગતી અને વિકાસ ના કર્યો વિશે ચર્ચા કરવાની હોતા આપ સૌમહાનુભાવો ને અનિવાર્ય રૂપે ઉપસ્થિત રહી સમાજ સેવાના કાર્ય માં સહયોગ આપવા નમ્રનિવેદન છે.
સમય : તા.૨૯/૦૪/૨૦૧૨ – રવિવાર – સવારે ૧૦.૦૦ કલાકે
સભા સ્થળ : શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન , માધાપર
-------------------------------------------------કાર્યક્રમ નીરૂપરેખા ---------------------------------------------------
Ø પ્રભુ પ્રાથના
Ø સ્વાગત
Ø શ્રધાંજલિ
Ø ગત મીટીંગ નુંવાંચન અને બહાલી
Ø તમામ ઘટક નો અહેવાલ ( લેખીક માં લાવવાવિનંતી )
Ø તમામ ઘટક ની સમસ્યા પર ચર્ચા વિચારણા, સુઝાવો, અને નિર્ણય.
Ø મહાસભા ની આગામી ઔરંગાબાદ ખાતે મળનાર બેઠક ની માહિતી,
Ø પ્રમુખ શ્રીઅનુમતિ થી રજૂઆત
Ø પ્રાસંગિક ઉદબોધન
Ø પ્રમુખશ્રી નું ઉદબોધન
Ø આભાર વિધી
નોધ –--
Ø શ્રી ક. ગુ.ક્ષ . સમાજ ની કચ્છ પ્રાદેશિક સમિતિ , કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ અને કચ્છ પ્રાદેશિક યુવા મહામંડળ આમ ત્રણે પાંખ ની સંયુક્તપણે મીટીંગ રાખવા માં આવેલ છે.
Ø બપોરના ભોજન નીવ્યવસ્થા માધાપર ઘટક ના સૌજન્ય થી રાખવા માં આવેલ છે.
-----: વિનિત :-----
મહા મંત્રી શ્રી મહા મંત્રી શ્રી મહા મંત્રી શ્રી
શ્રી કુલદીપ લીલાધરભાઈ રાઠોડ શ્રી જેન્તીલાલ વલમજી વાઘેલા શ્રી ઉષાબેન નવીન ચૌહાણ
(કચ્છ પ્રાદેશિક યુવા મહામંડળ (મહાસભા કચ્છ પ્રાદેશિક સમિતિ
(કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ
Categories: None
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.