KGK Samaj - Kutch Pradesik Samiti

Our Shree Kutch Gurjar Kshatriy Samaj History, Culture , Customary way and Population register

આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ નો ઈતિહાસ તથા આપણી સંસ્કૃતિ, સોળસ સંસ્કાર વિધી, આપણા રીત રીવાજ, આપણા સમાજ નું બંધારણ , આપણા સમાજ ના તમામ ગામો (ઘટક ) ના "વસ્તી પત્રક" , અને આપણા સમાજ નું મુખ પત્રક એટલે "સમાજ સંદેશ" વગેરે તથા દરેક લગ્ન નોધણી, સમિતિ ના સભ્ય નોધણી, ઘટક પ્રતિનિધિ , સમાજ દ્વારા ચલાવવા માં આવતી યોજના ઓં યા અન્ય કોઈ બાબત ના "ફોર્મ્"  જેવી તમામ સમાજ ઉપયોગી અને લગતી માહિતી ના ડોક્યુમેન્ટ તમે અહી થી સોફ્ટ કોપી સ્વરૂપે મેળવી શકશો

..................................................જય સમાજ .................................................

પ્રમુખશ્રી .....

શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મહામંડળ

શ્રી અલ્પેશ જયરાજભાઈ ચાવડા, ફોન નંબર - ૦૭૬૯૮૯૬૪૬૦૦.

Shree K.G. K Samaj - History, Culture and Customary way

KGK Samaj - Population register

KGK Samaj - Setu Samaj Sandesh

Recent Videos

668 views - 0 comments
527 views - 0 comments
538 views - 0 comments