ગળપાદર ગામ ના તળાવ માં ૨૦૧૦ ની સાલ માં અચાનક તળાવ ની બધી માછલીઓ કોઈ કારનો સર મારી ગયી હતી, અને અંદાજે ૩૦ થી ૪૦ ટન માછલીઓ એક જ દિવસ માં મારી ગયી હતી, ત્યારે ગળપાદર ગામ ના આગેવાન અને "ગળપાદર આફત સજ્જતા સેના ના પ્રમુખ શ્રી અલ્પેશ ભાઈ ચાવડા" એ સરકાર પાસે તળાવ ના પાણી ની તપાસ કરી અને ક્યાં કારનો સર માછલીઓ મારી તેની માંગ કરી હતી , ત્યારે ઈ-ટીવી ગુજરાતી અને વિવિધ ન્યુઝ ચેનલ દ્વારા તેમનું ઇન્તેર્વ્યું લેવામાં આવ્યું હતું ,
... kgksamaj Bhuj ... Nanajibhai Chauhan
... kgksamaj Bhuj ... Kantibhai Mahatma2002